સાઇન-અપ કરો અનેગોખણપટ્ટી વિરોધી ભણતર માટે તમારું સમર્થન દર્શાવો
આરંભ
આરંભ એક હિન્દી શબ્દ છે જેનો અર્થ છે "શરૂ કરવા માટે". ડેલ માટે પણ, આરંભ એ બદલાવની દિશામાં પ્રથમ પગલું છે. આરંભ દ્વારા, ડેલ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓને પીસી ફોર એજ્યુકેશનનાં લાભ વિશે જણાવવા માગે છે, જેમ કે...
આ Back to School સીઝનમાં, ડેલનું લક્ષ્ય છે, ડેલનાં પ્રેરણાત્મક ટેક્નોલોજી ઉકેલોના ઉપયોગ દ્વારા શિક્ષણ મેળવવાના લાભને દર્શાવવું.
ડેલ પીસી ફોર એજ્યુકેશન – શુભમની વાર્તા
ડેલ પીસી ફોર એજ્યુકેશને શુભમનાં આઇપીએસ ઑફિસર બનવાના સપનાને સાકાર કર્યુ. તેના માતા-પિતા તેના પર ગર્વ અનુભવે છે. અહીં પ્રસ્તુત છે નાશિકનાં એક નાનકડાં શહેરનાં બાળકની વાર્તા જેની ગણના તેના શહેરના હોંશિયાર બાળકોમાં થાય છે.
ચાલો આપણાં બાળકોને સારું શીખવીએ: #SeekhoDellSe
અમે એક અવધારણા સમજાવવા માટે બાળકોની મદદ કરવા તેમની સાથે એક મસ્તીમય પ્રયોગનું સંચાલન કર્યું જેમાં અમે પરંપરાગત તેમજ પરસ્પર સંવાદાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. જુઓ, બાળકોએ કેવી પ્રતિક્રિયાઓ આપી.
#DellAarambh – શ્રી. માથીવદનનની વાર્તા
#DellAarambh પહેલના એક ભાગ રૂપે, આપણી સમક્ષ છે શ્રી. કે. માથીવદનન, મદુરાઈના કેળવણીકાર, જે તેમના અનુભવો અને શિક્ષણ માટે પીસીના પ્રભાવ વિશે વાત કરશે.
ડેલ સાથે મળીને ગોખણપટ્ટી વિરોઘી ભણતરને સમર્થન આપો.
શું પરીક્ષા આપતી વખતે તમે ભણેલું બધું જ ભૂલી ગયા હો એવું ક્યારેય તમારી સાથે થયું છે? શા માટે કદાચ આવું થયું તે જાણવા માટે આ વિડિયો જુઓ.