બાળકોને ઓનલાઇન સલામત રાખવાની 5 રીતો

આજની હરદમ વધતી જતી ડીઝીટલ દુનીયામાં તમારા બાળકો તેમનો એક નોંધપાત્ર સમય ભાગ ઓનલાઇન ગાળી રહ્યા છે. વર્ગ-ખંડથી માંડીને છુટ્ટીથી માંડીને સામાજિક પારસ્પરીક વ્યવહાર, તેમના જીવનનો એક મોટો ભાગ ઓનલાઇનમાં પરિવર્તિત થઇ ગયો છે.

મા-બાપ તરીકે, તમારે ખાત્રી રાખવાની જરૂર છે કે તમારુ બાળક ઓનલાઇન દૂનિયામાંના લોકો સાથે પારસ્પરિક વ્યવહાર કરવા દરમ્યાન સલામત રહે. અહી 5 પગલાઓ જે તમે આની ખાતરી રાખવા માટે હાથમાં લઈ શકો છો :

સચેતતા વધારો

ઓનલાઇન દુનીયાના ભયસ્થાનોમાં સચેત બનાવવા તે સૌથી અગત્યની બાબત છે. તેમને પાસવર્ડ એક ગુપ્ત રાખવાની અગત્યતા વિશે કહો અને તેમને વિષયો, જેવા કે સાયબર સિક્યુરિટિ, નો પરિચય આપો.

તમારા બાળકની ઓળખ સુરક્ષિત રાખો.

તમારા બાળક સાથે ઇન્ટરનેટ પર તેમની અંગત માહીતિ શેર કરવાના જોખમો વિશે વાત કરો. અંગત માહિતી સંવેદંશીલ માહિતી જેવી કે ફોન નમ્બર અને સરનામુ સમાવી શકે છે.

તમારા કોમ્પ્યુટરને સલામત અને સુરક્ષિત રાખો.

તમારે તમારા પરિવારને ધોખાબાજ, હેકર્સ, અને અન્ય ઓનલાઇન જોખમો કે જે એક નાણાકીય છેતરપિંડી તરફ દોરી જાય છે, તેની સામે રક્ષણ આપવુ જોઇએ. તેમને આવા ભયસ્થાનો સામે સાવચેત કરો અને સલામત રહેવા તમારી સોફ્ટ્વેર સિક્યુરિટી અપડેટ કરો.

ઓનલાઇન પ્રવ્રુતિ પર ધ્યાન રાખો

ઇન્ટર્નેટના બધા ઉપલબ્ધ બધા ડોમેઇનમાથી કન્ટેંટ્સ ધરાવે છે. મા-બાપ તરીકે તમારે તમારા બાળકને અનિચ્છ્નીય કંટેંટ્થી દુર રાખવાની જરૂર છે. તમે આ પારેંટલ કંટ્રોલ ઓપરેશનનો ઉપયોગ કરીને કરી શકો છો.

સાયબરબુલીઇંગ અટકાવો.

તમારે તમારા બાળકને તેઓ ઇન્ટરનેટ પર શુ પોસ્ટ કરે છે તે અંગે વિચારો. તેમને બીજા પ્રત્યે ઓનલાઇન ક્રુર અથવા અધમ બનવાના કુપરિણામની યાદ આપો.

તમારા બાળકને આ બાબતો વિશે શિક્ષણ આપીને શક્ય તેમને સૌથી સલામત શિક્ષાનો અનુભવ મળે છે તેની ખાતરી રાખી શક્શો.

બાળકો જ્યારે તેઓ ઓનલાઇન શીખતા હોય ત્યારે સલામત છે તેની ખાતરી કરવા વિશે વધુ જાણવા અમારા

વેબીનારમા જોડાઓ- https://www.dellaarambh.com/webinars/