ઇ-શિક્ષાના ટોચના 3 ફાયદાઓ

ઇ-શિક્ષા શિક્ષણશાસ્ત્રીઓ અને વર્ગ ખંડના શિક્ષકો માટે અમુલ્ય સ્રોત બની ગયેલ છે, એક લાભ આપતું જ્ઞાન વહેંચણીનું કામ આપતું નવું મોડેલ જેમાં વિદ્યાર્થીઓ પોતાની જગ્યાએ શીખવાનું ટૂલ્સ ધરાવે છે. 

આ વિદ્યાર્થીઓ-કેન્દ્રિત અભિગમ વિશિષ્ટ છે કારણ કે વિદ્યાર્થીઓ હવે તેમની શૈક્ષણિક દિશામાર્ગ, બન્ને, શિક્ષા સ્રોતો અને સમયને ઉચ્ચતમ સીમા સુધી લઈ જઈને, શેર કરી શકે છે.

1. વ્યક્તિગત સ્થાન

ઓનલાઈન શિક્ષા સમાધાનો, શિક્ષકો માટે તેમને વ્યક્તિગત શિક્ષા રીત-રસમ માટે વર્ગખંડમાં જ સામર્થ્યતાના ઉચ્ચતમ સીમા સુધી લઈ જવા દેતી ખૂબ-જરૂરી એવી અસરકારકતા પૂરી પડે છે. 

2. ભવિષ્ય માટેનો માર્ગ

ઓનલાઇન શિક્ષા શિક્ષણશાસ્ત્રીઓને એક ગોઠવેલી છૂટ-છાટ અને કરકસરયુક્તતા આપે છે. તે નવા શિક્ષા પ્લેટફોર્મ્સ અને દુનિયામાં અન્ય સ્થળે સ્થિત પ્રખ્યાત શિક્ષંણશાસ્ત્રીઓ પાસેથી લોંગ-ડિસ્ટન્સ એજ્યુકેશન મારફત શીખવાની તક પણ આપે છે.

3. તાલીમ સુધીની પહોંચ

સારા શિક્ષકોને શીખવાડવાનું ગમે છે, પરંતુ સૌથી સારા શિક્ષણશાસ્ત્રીઓ સતત શીખવાની તકનો આનંદ માણે છે. અપડેટ થવાના સાધન તરીકે ઇ-શિક્ષાના સ્રોતોથી શીખવાડવું અને કોઈ એકનો શિક્ષા અભિગમ નિખારવો, તે શિક્ષકોને તેમની રમત સતત આગળ રમવા ફરજ પાડે છે, પરિણામસ્વરૂપ, એક રોજીંદી પ્રવર્તી,વ્યાવસાયિક વિકાસ.

ઓનલાઈન શિક્ષા માત્ર વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની અપેક્ષાઓથી ઉપર પ્રગતિ કરાવવા સક્ષમ બનાવે છે એવું નથી. તે તેમને પાઠયક્રમથી આગળ તપાસ કરીને શોધવા અને શીખવા પ્રોત્સાહિત પણ કરે છે, એવી રીતે કે જેથી જ્ઞાન કામનું બને, આજની ટેક્નોલૉજી સમાવેશન સબંધિત હોય અને આનંદ આપે.

એંગેજીંગ અને ઇફેક્તિવે ઑનલાઇન ટીચિંગ પર અમારી વેબીનાર ચાલુ કરો- https://www.dellaarambh.com/webinars/