2 નવી સુધારેલી શિક્ષા માટે મહત્વપૂર્ણ સૂચનો

આધુનિક શિક્ષા તકનીકે શિક્ષણ વ્યવસ્થા માટે એક નવી સુધારેલી શિક્ષાનું વાતાવરણ ઊભું કરવા દીધું છે, જ્યા શિક્ષકો એક સાથે વ્યક્તિગત અને દૂરસ્થ શીખનરાઓને એક સાથે શીખવી શકે છે.

આ એક મૉડેલ છે કે જેમાંથી વિદ્યાર્થીઓ ઉત્તરોતર ફાયદા મેળવવા સક્ષમ બનવાની અપેકક્ષા રાખે છે. આ એક અભિગમ પણ છે જેની લોકપ્રિયતામાં વ્રદ્ધિ થઈ રહી છે અને આગામી મહિનાઓ અને વર્ષોમાં વધુ માંગમાં રહે તેમ છે. તેથી નવી સુધારેલી શિક્ષાના સલાહ-સુચનોને સમજવાનો પ્રયાસ કરવો તે મહત્વપૂર્ણ છે.

બન્ને જુથોને સમાન ધ્યાન આપો

જ્યારે તમે વિદ્યાર્થીઓ, જેઓ તમારી સામે વાસ્તવિકરૂપે છે, તેમને વર્ગખંડમાં ભણાવતા હોવ ત્યારે તમારી જેમ તેઓ પણ રૂમમાં હાજર છે, ત્યા આવા વિદ્યાર્થીઓને પ્રાધાન્યતા આપવાનું એક કુદરતી વલણ હોય શકે ખરું. આ જાળમાં પડવાનુ ટાળો, બન્ને જુથોને સમાન ધ્યાન આપવાનો પ્રયાસ કરો.

ખાતરી રાખો કે બંને જુથો સહયોગથી કાર્ય કરે

તમારા ઓફ્લાઇન અને ઑનલાઇન વિદ્યાર્થીઓને એક્બીજા સાથે આંતરક્રિયા કરે તેવો મોકો આપો. ખાતરી રાખો કે તેઓ એક સાથે પ્રવ્રુતિઓ અને પ્રોજેક્ટ્સમા કામ કરે છે, જેથી વિદ્યાર્થીઓ વચ્ચે કોઇ ભાગલા ન પડે.

નવી સુધારેલ શિક્ષા વ્યવસ્થા આપણે શિક્ષણની રીતને જે રીતે વિચારીએ છીએ તેને બદલી રહ્યું છે અને પરંપરાગત રીતે અસ્તિત્વમાં રહેલ હતા તેવા ઘણા બધા અવરોધોને દૂર કરી રહ્યું છે. તે માત્ર વિદ્યાર્થીઓને કેવી રીતે ભણવું તેની છૂટ-છાટ અને સ્વતંત્રતા આપે છે એવું નથી, પરંતુ તે શિક્ષણ સુધીની પહોંચને પણ વિસ્તૃત કરી શકે છે.

વધુ જાણવા માટે નવી સુધારેલી શિક્ષા પરની અમારી વેબીનાર ચાલુ કરો. – https://www.dellaarambh.com/webinars/