21મી સદીમાં બાળકનું પાલન-પોષણ

માતા-પિતા તરીકે, આપણે બધા ટેક્નોલોજી પરત્વે ભિન્ન અભિગમ ધરાવીએ છીએ પરંતુ એ વાસ્તવિકતાથી છટકી ન શકાય કે આપણાં બાળકો ડિજિટલ મીડિયામાં ગળાડૂબ રહે છે. જ્ઞાન અને આપણાં બાળકોના ટેક્નોલોજીના ઉપયોગનું નિયંત્રણ કરવું એ ગંભીર બાબત છે.

તમારી ટેક્નોલોજીને જાણો

માતા-પિતા તરીકે તમારે એ ક્ષમતાથી વાકેફ રહેવું જોઈએ કે બાળકો ટેક્નોલોજીની મદદથી આગળ પહોંચી શકે છે અને તમારા બાળકોને ટેક્નોલોજીના જોખમો અંગે શિક્ષિત કરો

ઑનલાઇન ક્રિયાપ્રતિક્રિયા અને નિયંત્રણ

પોતાના બાળકો ઇન્ટરનેટ પર શું જુએ છે અને સાંભળે છે, તેઓ કોને મળે છે, અને તેઓ તેમની વચ્ચે શું શેર કરે છે તે અંગે માતા-પિતાએ વાકેફ રહેવું જોઈએ.

સર્જનાત્મકતા અને ધ્યાન ઑનલાઇન

ઑનલાઇન શિક્ષણના જગતમાં વિદ્યાર્થીઓને રોકાયેલા રાખવાની ઘણી બધી ટીપ્સ અને યુક્તિઓ છે જે વિદ્યાર્થીઓને પોતાની મહત્તમ ક્ષમતા સુધી પહોંચવા માટે સક્ષમ બનાવે છે.

21મી સદીના ડિજિટલ નેટિવમાં બાળકના પાલન-પોષણ પરના અમારા સત્રમાં જોડાઓ જે માતાપિતાને ટેક યુગમાં તંદુરસ્ત બાળકને કેવી રીતે ઉછેરવું તે સમજવામાં મદદ કરવા માટે સાધનો અને તકનીકોને આવરી લે છે.

https://www.dellaarambh.com/webinars/