અમલીકારણ દરમ્યાન અને આગળ પર કરેલ પડકારોનો સામનો

આરંભ દ્વારા અમે લગભગ 1.5 મિલિયન વિદ્યાર્થીઓ જોડયા છે અને 70 શહેરોમાં 1,00,000 શિક્ષકો, 5,000 થી વધુ શાળાઓને તાલીમ અને પ્રમાણપત્ર આપવાનું ધ્યેય રાખીએ છીએ. આ અમારી યાત્રામાં અત્યાર સુધી સામનો કરેલ પડકારો અને મેળવેલ સફળતાઓ છે.

કંટાર રિપોર્ટના તારણોએ પ્રગટ કર્યું છે કે તાલીમ પ્રત્યે શિક્ષકોનો અભિગમ સકારાત્મક છે. તેઓ સાપ્તાહંત તાલીમ, કન્ટેન્ટ, તાલીમદાતાઓ અને તાલીમની રીતભાતથી ખુશ છે.

વિદ્યાર્થીઓએ, શિક્ષકો પાસેથી સ્માર્ટ ક્લાસમાં 100% હાજરી હોય છે તેવું માનવા સાથે કોમ્પ્યુટર-આધારિત (PPT) એસાઈનમેંટ માંગવાનુ શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓ કે જેની પાસે ઘેર PC નથી તેઓ એસાઈનમેંટ અને ગ્રૂપ ટાસ્ક માટે શાળાએ જઈને તેનો ઉપયોગ કરતાં હતા.

આ યાત્રા પડકારો વિનાની ન હતી. કેટલાક માં-બાપોને લેપટોપ/PC નું પોષાતું નહોતું કે ઇન્ટરનેટની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. બાળકો PC પર વધુ સમય પસાર કરતાં હતા જે PC આધારિત એસાઇનમેંટ આપવા અઘરા બનાવતા હતા.

ઉલ્ટાનું, શિક્ષકો પ્રોગ્રામનો સમયગાળો અને ફ્રિક્વન્સી વધારવા ઈચ્છે છે અને એપ્લીકેશન/ટૂલ્સ જે પ્રોડકટીવીટી સુધારે તે વિષે જાણવા માંગે છે.

 

 

હિતધારકો શું ઈચ્છે છે

84% શિક્ષકો ઑઁ લાઇન તાલીમ સાથે સાનુકૂલન ધરાવે છે જે ઉમર વધવાણી સાથે ઘટતા જાય છે. પ્રિન્સિપાલો પણ બદલાતા સમયને કારણે ઓન લાઇન તાલીમમાં રસ દર્શાવી રહ્યા છે. ઓન લાઇન તાલીમને પ્રાયોગિક તાલીમ અને શંકા નિવારણ સત્ર માટે પ્રાથમિકતા આપવામાં આવે છે.

 

 

આશા રાખી રહ્યા છીએ

અમે ફેરફારો ત્રણ ગણી રીતથી અમલમાં મૂકીશું-

  • પુન:તાલીમ -

PC પ્રાવીણ્ય અને ઉપયોગિતા ઉમર પ્રમાણે ઘટે છે, જેથી અમે વરિષ્ઠ શિક્ષકો માટે ખાસ તાલીમ સત્ર ગોઠવીશું.

  • સેમિનાર ગોઠવવા-

શિક્ષકો અને મેનેજમેંટ જાગૃતિની પહેલ કદમને માં-બાપોને કોમ્પ્યુટર આધારિત સિક્ષણના ફાયદાઓ વિષે શિક્ષિત બનાવવા સહાય કરી શકે છે.

  • સૂચનો મંગાવવા અને સમાવવા-

અમે ઓન લાઇન તાલીમ ચાલુ રાખીશું કારણ કે 84% શિક્ષકો તેની સાથે અનૂકુળતા ધરાવે છે અને લાવેલ સમજશક્તિ અને વર્તણૂકીય પરીવર્તન ગમે છે.

અમે આવનારા વર્ષોમાં  વધુ વિદ્યાર્થીઓ પર પ્રભાવ પાડતા અને હજુ વધુ શિક્ષકોને તાલીમ આપતા નવી દિશામાં લઈ જતાં પરીવર્તનની  આશા રાખીએ છીએ,  એવી  ખાતરી આપવા કે ભારત એક PC ફ્રેંડલી જનતા ધરાવે છે