ટેક્નોલોજીએ આધુનિક પેરેન્ટિંગને કેવી રીતે બદલ્યું છે

રોગચાળાને લીધે આધુનિક શિક્ષણની રીતો વીતેલા વર્ષોની વાસ્તવિકતાથી ઘણી દૂર છે. દિવસોમાં માતાપિતાએ તેમના બાળકોના શિક્ષણ અને વિકાસની સાથે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જ્યારે ઘણી બાબતો માટે પ્રોટોકોલમાં સુધારો કરવામાં આવ્યો છે

અગાઉના દિવસોથી વિપરીત, અત્યારે માતાપિતા શાળાના શિક્ષકો સાથે મળીને કામ કરે છે જેમાં ટેક્નોલોજી ઘણી મદદરૂપ થાય છે અને અંતરને દૂર કરે છે.

1. મારફતે શિક્ષણને સક્ષમ બનાવવું: ઓનલાઇન વર્ગખંડોને સરળ બનાવવા માટે, અનન્ય શિક્ષણ કાર્યક્રમો અને બ્રેઇનલી સાથે માતાપિતા વિવિધ એપ્લિકેશનો અને શૈક્ષણિક સાધનો જેવા કે ખાન એકેડેમી કિડ્સ અજમાવી રહ્યા છે જેથી અન્ય લોકો સાથે મળીને મુશ્કેલ હોમવર્ક પ્રશ્નોને ઉકેલી શકાય.

2. શીખવાની મજા લેવી: ગુણવત્તાયુક્ત ઓડિયો કન્ટેન્ટના વિશાળ ભંડાર માટે કિન્ડરલિંગ કિડ્સ રેડિયો જેવી એપ્લિકેશનો. ફેબલિંગુઆ નાના બાળકોને સ્પેનિશ શીખવે છે, થિંકરોલ્સ પ્લે એન્ડ કોડ જે નાના બાળકોને સમસ્યાનો ઉકેલ લાવા માટે પ્રોત્સાહન આપે છે અને બાળકો તથા માતાપિતા વચ્ચેના તાલમેલને વધુ મજબૂત બનાવે છે.

3. માતાપિતાના નિયંત્રણો/ટેકનોલોજીનો જવાબદાર ઉપયોગ: ટેકનોલોજીએ બાળકોની તેમના સાથીદારો સાથે વાતચીત કરવાની રીત બદલી નાખી છે. માતાપિતા માટે જરૂરી બાબત એ છે કે કુસ્તોડિયો, કેસ્પરસ્કી સેફ કિડ્સ વગેરે જેવા માતાપિતાના નિયંત્રણોનો ઉપયોગ કરીને સલામત બ્રાઉઝિંગની ખાતરી કરવી. તેમને ઓનલાઇન સંરક્ષણ અને ગોપનીયતાનું મહત્વ શીખવવું અને તેમને ડિજિટલ નાગરિકતા શું છે તે સમજાવવું, જેથી તે તેમને ઇન્ટરનેટની સાચી અને સલામત રીતે ઉપયોગ કરી શકે.

શિક્ષણમાં બદલાતા સમયને અનુકૂળ થવું એ આજના માતાપિતા માટે જરૂરી છે. યોગ્ય ટેક્નોલોજીથી સજ્જ, માતાપિતા તેમના બાળકના શીખવાના વાતાવરણને મનોરંજક, સુરક્ષિત અને ઉત્પાદક બનાવી શકે છે. ડેલ વિદ્યાર્થીઓને વધુ શીખવાની શક્યતાઓ સાથે સશક્ત બનાવવા માટે પીસી સાક્ષરતાને પ્રોત્સાહન આપે છે. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.