કાર્યક્રમનો પ્રભાવ

ભારતમાં PC કામકાજ ની સમસ્યાઓનો સામનો કરવા અમે ડેલ આરંભનો શુભારંભ કર્યો છે. આરંભ, ભારતભરમાં શિક્ષણ માટેના PC ની પહેલ કદમી છે, જેનું ટેક્નોલૉજી શક્તિનો ઉપયોગ કરીને, માં-બાપો, શિક્ષકો અને બાળકો માટે જ્ઞાન વિસ્તૃત બનાવવા નિર્માણ કરવામાં આવ્યું હતું. અમે સમજણ, ઉપયોગિતા, અને PC અંગેનું કોમ્પ્યુટર શિક્ષણમાં ભારતભરમાં ક્રાંતિ લાવવાનું ધ્યેય રાખેલ.

 

 

પ્રભાવ માપવો

કંટર રિપોર્ટ મારફત, અમે જો પ્રોગ્રામ ઉચ્ચ આ જમાનાની પ્ર્સિગિકતા તરફ હંકારવામાં આવે તો અને PC ની શિક્ષકો અને આચાર્યોમાં તેની ઇચ્છુકતા માપી હતી. અમે એક ટેસ્ટ ગ્રૂપ સાથે સ્ટાન્ડર્ડ ઇન્ટરવ્યૂ ચલાવ્યા કે જેઓએ તાલીમમાં હાજરી આપી હતી અને એક કંટ્રોલ ગ્રૂપ સાથે સ્ટાન્ડર્ડ ઇન્ટરવ્યુ ચલાવ્યા કે જેઓએ હાજરી આપી નહોતી.

અમે શિક્ષકો જેઓ 100% સ્માર્ટ ફોન ધરાવતા હતા તેમની અને 66% શાળાઓ જેમાં સ્માર્ટ ક્લાસ સુવિધા હોય અને સરેરાશ 15 PC હોય તેમની એપ્લીકેશન મુજબ ઉપયોગિતા પણ ગણતરીમાં લીધી હતી.

 

 

તાલીમ

10 માંથી 8 શિક્ષકોને કન્ટેન્ટ સરળ, બરાબર ધારાધોરણ ધરાવતી, અસરકારક અને સ્પષ્ટ જણાઈ. 10 માંથી 8 શિક્ષકો જેઓ ઓનલાઇન તાલીમ સાથે અનુકૂળતા ધરાવતા હતા તેઓ તાલીમની ફ્રિક્વન્સી દર 3 મહિનાની હોય તેવું ઇચ્છતા હતા.

 

 

સમજણશક્તિમાં પરીવર્તન

શિક્ષકો જેઓ હવે કોમ્પ્યુટર્સ અને સ્માર્ટ-બોર્ડ વાપરી રહ્યા છે અને સ્વયં-શિક્ષણ અને ક્લાસ-લેશન્સ માટે તૈયારી કરી રહ્યા છે તેઓમાં PC તરફનો અભિગમ મહત્વપૂર્ણરીતે સુધર્યો છે

68% તાલીમ પામેલા પ્રાવીણ્ય ધરાવતા શિક્ષકોમાંથી 92% તાલીમ પામેલા શિક્ષકો વિચારે છે કે PC શિક્ષણમાં એક સકારાત્મક ભૂમિકા ભજવે છે. કંટ્રોલ ગ્રૂપના 83% ને PC આજના જમાનામાં પ્રાસંગિક લાગ્યું હતું.

 

 

તાલીમનો પ્રભાવ

શિક્ષકો આજે સ્ટડી મટિરિયલ બનાવવા, ઉદાહરણ અને AV દ્વારા અસરકારક રીતે કન્સેપ્ટ ડિલિવર કરવા અને PC નો દૂર-સ્થલીય સહકારિતા, જે નાના શહેરોમાં તાલીમ પામેલા શિક્ષકોમાં વિસ્તૃત બની છે, વિદ્યાર્થીઓ સાથે જોડાવા માટે સ્વતંત્રરીતે ઉપયોગ કરવામાં અને રસ ધરાવે છે.

PC ની ઉપયોગિતા કન્ટેન્ટ લેશન પ્લાન્સ બનાવવામાં, એસાઇનમેંટ આપવામાં, વિદ્યાર્થીઓ સાથે જોડાવામાં અને સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવામાં વિવિધતા લાવી છે. શિક્ષકો જેઓ શરૂઆતમાં નકારાત્મક સમજણ ધરાવતા હતા તેઓ પણ કોમ્પ્યુટરમાં વધુ પ્રવીણ બન્યા હતા.

 

 

PC-કેન્દ્રિત ભવિષ્ય

શિક્ષકો સ્માર્ટ ક્લાસિઝમાં વિદ્યાર્થીઓની 100% હાજરી હોય છે તેવું માનીને, તેમણે હવે PC નો ઉપયોગ સ્વતંત્રરીતે કરવાનું શરૂ કર્યું છે (37%).

શિક્ષણ ઉદ્યોગમાં પૂર્ણતાવાદી પરીવર્તન સાથે અને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આચાર્યોમાં વિશદ સ્વીકૃતિ સાથે નવી દિશામાં લઈ જતાં એક પરીવર્તનની અમે આવનારા સમયમાં આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.