પીસી Vs સ્માર્ટફોન | વર્ગખંડમાં ખરેખર શાની જરૂર હોય છે

 

શિક્ષણને તમારા માટે વધારે મનોરંજક અને આકર્ષક બનાવવા માટે આજકાલ વર્ગખંડોમાં ડિજિટલ શિક્ષણનું મહત્વ દિવસે-દિવસે વધી રહ્યું છે. સામગ્રીના ઉપયોગ માટે એટલા બધા વિકલ્પો છે કે, તમે મુંઝાઇ શકો છો- એટલે તમારી મદદ માટે અમે તમારે-જાણવું-જોઇએ-એ બધુંજ માર્ગદર્શિકા લાવ્યા છીએ.

 

 

તમારું પીસી ફક્ત એક જ પાસા પૂરતું મર્યાદિત નથી. તમારા બાળકોના  ખૂણાનું (કિડ્સ કોર્નરનું) વિસ્તરણ કરી તેમાં પીસીનો સમાવેશ કરો અને તેને તેમાં અવ્વલ બનાવો.