Support Anti-Rote

ગોખણપટ્ટી એટલે ઘણી વાર વિષયની પ્રત્યયાત્મક અને અર્થપૂર્ણ સમજ વગર, ફક્ત પુનરાવર્તન દ્વારા યાદ કરીને ભણવું.

આના વિશે વિચાર કરો.

આપણે ઈતિહાસનાં જવાબોને ગોખી ગોખીને પાકા કરી લઈએ છીએ, પરંતુ હજુ સુધી વર્તમાન રાજકારણ અને અર્થતંત્ર પર તે ઘટનાઓની શું અસર થાય છે તે સમજી શકવામાં અસમર્થ છીએ. આપણે ભૌતિકશાસ્ત્રના નિયમોને પાકા કરી લઈએ છીએ, પરંતુ હજુ પણ તે આપણા દૈનિક જીવનમાં કેવી રીતે અસર કરે છે તે સમજવામાં મૂંઝવણ અનુભવીએ છીએ.

શીખવાને બદલે, આપણે ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપીએ છીએ. આપણી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની પરસાળમાં આપણે હમેશા "રટ્ટા માર" આ વાક્યાંશ સાંભળીએ છીએ અને આ રટ્ટા માર પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ બાહ્ય વિશ્વ સાથે વ્યવહાર કરવા માટે તૈયાર થતા નથી; તેમજ તેઓ સિદ્ધાંતો અને વિભાવનાઓને પોતાના જીવનમાં લાગુ કરી શકતા નથી. આ ઉપરાંત, તેઓમાં આલોચનાત્મક વૈચારિક કૌશલ્યોનો પણ અભાવ હોય છે.

ફક્ત એટલું જ નહીં, ગોખણપટ્ટીવાળું ભણતર અભ્યાસને કંટાળાજનક, નીરસ અને પૂર્ણપણે અપ્રિય બનાવી દે છે.

હવે તેને બદલવાનો સમય આવી ગયો છે.

પીસીની મદદથી ભણવું એ ગોખણપટ્ટીનો સૌથી વધુ અસરકારક વિકલ્પ છે. તે પ્રત્યયાત્મક સમજ પર ભાર દે છે, જેને લીધે તથ્યો સમજવાનું સરળ બને છે અને તેમને વર્ગની ચાર દિવાલોની બહાર લાગૂ કરવા સક્ષમ બનાવે છે. સૌથી વધુ મહત્વની વાત એ કે તે અભ્યાસને મજેદાર બનાવે છે.

ઘરે અને વર્ગમાં પીસીને લીધે ભણતર સરળ અને દરેક માટે સુલભ બને છે. આ પ્રક્રિયા અંકોને નહીં પણ મેળવેલાં જ્ઞાનને સૌથી વધુ મહત્વ મળે તે સુનિશ્ચિત કરે છે.

આજે જ પરિવર્તન કરો. સાઇન-અપ કરો અને ગોખણપટ્ટી વિરોધી ભણતર માટે તમારું સમર્થન દર્શાવો.

આવો, સાથે મળીને ભણતરની એક નવી લહેરનો 'આરંભ' કરીએ.

પીસી સાથે ભણતર.

હું ગોખણપટ્ટી વિરોધી ભણતરને સમર્થન આપું છું.

કૃપા કરીને માન્ય નામ દાખલ કરો.

કૃપા કરીને માન્ય ઇ-મેઈલ દાખલ કરો.

કૃપા કરીને રાજ્ય પસંદ કરો

કૃપા કરીને શહેર પસંદ કરો